હાઉસ ઑફ 9 જ્વેલ્સ તરફથી ક્લાયન્ટ્સને મળે છે અપ્રતિમ ડિઝાઇનર પિસ

Updated: 5th January, 2021 18:20 IST | Partnered Content | Mumbai

9 જ્વેલ્સ દ્વારા સુંદર ઘરેણાંઓનું મેન્યુફેક્ચરિંગ કરાય છે, આ ઘરેણાં 18KT અને 22KT ગોલ્ડમાં ડાયમંડ, પોલ્કી, વિલાંદી અને પ્રેશ્યસ જેમ સ્ટોન્સ સાથે બીએસઆઇ (બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)ના હૉલમાર્ક સાથે હોય છે.

ઉર્વી અને નૈનેશે તેમની આગવી સ્ટાઇલનો ઉપયોગ કરીને યુનિક ડિઝાઇનર જ્વેલરી તૈયાર કરી છે. તેઓ હંમેશા ફ્રેંક અભિપ્રાય માટે અને જ્વેલરી સિલેક્શન વખતે પોતાનો મત આપવા માટે તત્પર હોય છે
ઉર્વી અને નૈનેશે તેમની આગવી સ્ટાઇલનો ઉપયોગ કરીને યુનિક ડિઝાઇનર જ્વેલરી તૈયાર કરી છે. તેઓ હંમેશા ફ્રેંક અભિપ્રાય માટે અને જ્વેલરી સિલેક્શન વખતે પોતાનો મત આપવા માટે તત્પર હોય છે

9 જ્વેલ્સ દ્વારા સુંદર ઘરેણાંઓનું મેન્યુફેક્ચરિંગ કરાય છે, આ ઘરેણાં 18KT અને 22KT ગોલ્ડમાં ડાયમંડ, પોલ્કી, વિલાંદી અને પ્રેશ્યસ જેમ સ્ટોન્સ સાથે બીએસઆઇ (બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)ના હૉલમાર્ક સાથે અને GIA,IGI,તથા GCI જેવી વિશ્વભરની પ્રતિષ્ઠિત લેબ્ઝ દ્વારા પ્રમાણિત હોય છે.

આજે પણ ધી હાઉસ ઑફ 9 જ્વેલ્સ તેની સર્જનાત્મકતા, દુર્લભતા અને ગુણવત્તાની પરંપરાને કોઇપણ સમાધાન વગર જાળવે છે.

નૈનેશ ઝવેરી એક મૌલિક વ્યક્તિત્વ, જેમોલોજીમાં એકદમ નિષ્ણાત, પારખુ બિઝનેસમેને કસ્ટમાઇઝ્ડ જ્વેલરીનો આ બિઝનેસ ઘરેથી જ શરૂ કર્યો. આ પછી હાઉસ ઑફ 9 જ્વેલ્સે એક્સક્લુઝિવ ક્લાયન્ટ્સને સેવાઓ આપતાં પોતાની આ સફર બે દાયકા સુધી પોતાનાં પત્ની ઉર્વી ઝવેરી સાથે કોલાબરેટ કરીની માંડી અને હવે તેઓ 9 જ્વેલ્સ બાય ઉર્વી એન્ડ નૈનેશના નામથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની ચૂક્યાં છે.

ઉર્વી અને નૈનેશે તેમની આગવી સ્ટાઇલનો ઉપયોગ કરીને યુનિક ડિઝાઇનર જ્વેલરી તૈયાર કરી છે. તેઓ હંમેશા ફ્રેંક અભિપ્રાય માટે અને જ્વેલરી સિલેક્શન વખતે પોતાનો મત આપવા માટે તત્પર હોય છે. તેમની ડિઝાઇન્સ કસ્ટમાઇઝ્ડ હોય છે અને આ માટે તેઓ ક્લાયન્ટ્સની અંગત પસંદગી નાપસંદગીને ધ્યાનમાં રાખીને ઘરેણાં તૈયાર કરે છે. જ્વેલરીનો દરેક પીસ એક પરફેક્ટ આર્ટ પીસ, એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ હોય છે જેમાં સંસ્કૃતિનું પણ એવું સરસ જડતર થાય કે તે જાણે એક સંવાદ શરૂ કરવાનું કારણ પણ બની જાય છે. તેમાં જુની પરંપરાઓ અને મૂલ્યો, સાચું રોકાણ અને આધુનિક સ્ટાઇલ્સ પણ વણાયેલા હોય છે. 9 જ્વેલ્સની કોર કારીગરી ડિઝાઇનિંગ, કમ્ફર્ટ, ટકાઉપણું અને ડિટેઇલ્સની ચિવટના સંતુલનમાં રહેલું છે.
એકે એક આભૂષણની પૂરી ચકાસણી થાય છે કે તે જે પણ વચન આપ્યાં છે તેની ગુણવત્તાને પાર ઉતરે છે કે કેમ અને આ ચોકસાઇથી તૈયાર થયેલા પરફેક્શન હંમેશા તેની પર ખરું ઉતરે છે.

નૈનેશ 9 જ્વેલ્સમાંથી ખરીદાયેલા કોઇપણ આભુષણ અંગે પુરી ખાતરી આપી છે કે તેનાથી ક્લાયન્ટ્સને પુરેપુરો સંતોષ થશે અને તેની કિંમતનું વળતર પણ મળશે. ઉર્વી 9 જ્વેલ્સના ક્લાયન્ટ્સને માત્રને માત્ર તેમને માટે જ તૈયાર થઇ હોય તેવી સ્પેશ્યલ ડિઝાઇન્સથી હંમેશા એક ઉત્સાહ ભરી લાગણી પણ આભૂષણ સાથે આપે છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

First Published: 5th January, 2021 17:20 IST

Tags

mumbai
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK