Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇના આ વિસ્તારોની હોટેલો અને ક્લબોને ઉડાવી દેવાની ધમકી

મુંબઇના આ વિસ્તારોની હોટેલો અને ક્લબોને ઉડાવી દેવાની ધમકી

20 February, 2020 11:08 AM IST | Mumbai Desk
divakar sharma

મુંબઇના આ વિસ્તારોની હોટેલો અને ક્લબોને ઉડાવી દેવાની ધમકી

મુંબઇના આ વિસ્તારોની હોટેલો અને ક્લબોને ઉડાવી દેવાની ધમકી


સાંતાક્રુઝની હોટેલ્સ સી પ્રિન્સેસ અને ધ પાર્ક, અંધેરીની હોટેલ્સ ધ લીલા અને વિલે પાર્લેની હોટેલ સહારા સ્ટાર તથા મીરા રોડની સેવન ઇલેવન ક્લબને બૉમ્બધડાકામાં ઉડાડી દેવાની ધમકી ઈ-મેઇલ દ્વારા મળી હતી. ઈ-મેઇલમાં દરેક હોટેલને જણાવવામાં આવ્યું હતું કે ‘હોટેલનું મૅનેજમેન્ટ ૨૪ કલાકમાં ૧૦૦ બિટકૉઇન્સ નહીં ચૂકવે તો આખું બિલ્ડિંગ બૉમ્બધડાકામાં ઉડાડી દેવામાં આવશે એવી ચેતવણી લશ્કરે તોયબા આપે છે.’

સાંતાક્રુઝ, અંધેરી અને વિલે પાર્લેની હોટેલ્સને ૧૨ ફેબ્રુઆરીએ ઈ-મેઇલ મોકલાયો હતો અને મીરા રોડની હોટેલને ૧૯ ફેબ્રુઆરીએ ઈ-મેઇલ વિશે મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ‘એ ઈ-મેઇલ ગુસ્તાખીભર્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 11:08 AM IST | Mumbai Desk | divakar sharma

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK