Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશ: સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી, 30 જવાનો દટાયા

હિમાચલ પ્રદેશ: સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી, 30 જવાનો દટાયા

14 July, 2019 06:02 PM IST |

હિમાચલ પ્રદેશ: સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી, 30 જવાનો દટાયા

સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી

સોલનમાં ગેસ્ટ હાઉસ ધરાશાયી


હિમાચલ પ્રદેશમાં સોલનના કુમાર હટ્ટીમાં ત્રણ માળની હોટલ ધરાશાયી થતા હોટલમાં જમી રહેલા 30 જવાનો દટાયા છે. દટાયેલા જવાનો પૈકી 15 જવાનોના મોત થયાની માહિતી મળી રહી છે. પોલીસ અને પ્રસાશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈમારત ધરાશાયી થવા પાછળનું કારણ અકબંધ છે. હિમાચલ પ્રદેશમાં આ પહેલીવાર છે જ્યારે આ પ્રકારની કોઈ મોટી હોનારત થઈ હોય.

માનવામાં આવી રહ્યું છે કે, સેનાના જવાનો જમવા માટો હોટલમાં રોકાયા હતા અને અચાનક જ બિલ્ડીંગ જમીન દોસ્ત થઈ છે. સેનાના જવાનો સાથે સાથે હોટલના કર્મચારીઓને અન્ય પ્રવાસીઓ પણ દટાયા હોવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ ભુષ્ખનની ઘટના જોવા મળી હતી.



આ પણ વાંચો: વિવાદોમાં ફસાયુ બિગ બોસ, મહિલા પત્રકારે લગાવ્યો સેક્સુઅલ ફેવરનો આરોપ


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 06:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK