Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ

૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ

17 April, 2012 05:02 AM IST |

૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ

૬૪ વર્ષનાં હિલેરી ક્લિન્ટનનું ડર્ટી ડાન્સિંગ


hillary-clintonઆ નાઇટ ક્લબમાં હિલેરી તેમના મિત્રો સાથે લગભગ ૩૦ મિનિટ સુધી રોકાયાં હતાં અને તેમણે ૧૨ બિયર, બે ગ્લાસ વ્હિસ્કી અને એક બૉટલ પાણીનો ઑર્ડર આપ્યો હતો. હિલેરીએ આ નાઇટ ક્લબમાં રુમ્બા સ્ટાઇલનો ડાન્સ કર્યો હતો. હિલેરી અને મિત્રો ભલે ૩૦ મિનિટ સુધી જ નાઇટ ક્લબમાં રહ્યાં હતાં, પણ તેમણે આ સમયને બરાબર માણ્યો હતો અને બીજા લોકો સાથે મસ્તી પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2012 05:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK