Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચાઈનીઝ એપ્સ બંધ થઈ ગઈ? લ્યો આ હાજર છે તમામનાં વિકલ્પ

ચાઈનીઝ એપ્સ બંધ થઈ ગઈ? લ્યો આ હાજર છે તમામનાં વિકલ્પ

01 July, 2020 06:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચાઈનીઝ એપ્સ બંધ થઈ ગઈ? લ્યો આ હાજર છે તમામનાં વિકલ્પ

ટિકટૉકનો પર્યાય છે ચિનગારી તો યૂસી બ્રાઉઝરનો પર્યાય છે ક્રોમ

ટિકટૉકનો પર્યાય છે ચિનગારી તો યૂસી બ્રાઉઝરનો પર્યાય છે ક્રોમ


ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લીધે ભારતની સુરક્ષા પર ખતરો હોવાનું જણાય છે. આ પાર્શ્વભૂમિ પર સરકારે સોમવારે ટિકટૉક, યૂસી બ્રાઉઝર, કૅમ સ્કૅનર સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારથી આ એપ્સ યુઝ કરતા લોકો ચિંતામા મુકાઈ ગયા છે કે હવે આના પર્યાય શું? પણ યુર્ઝસે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણકે અમે યુર્ઝસ માટે બૅન થયેલા એપ્સના પર્યાયની યાદી અહીં રજુ કરીએ છીએ.

આ રહ્યાં બૅન થયેલા ચાઈનીઝ એપ્લિકેશન્સના વિકલ્પ:



1. બૅન થયેલા વીડિયો શેરિંગ એપ્લિકેશન્સ: TikTok, Kwai, Vigo Video, VFly Status Video, VMate, Likee, U Video, New Video Status


વીડિયો શેરિંગ એપ્લિકેશન્સના પર્યાય: Chingari, Roposo, Bolo Indya, Dubsmash

2. બૅન થયેલા સોશ્ય મીડિયા એપ્લિકેશન્સ: Helo, We Meet


સોશ્ય મીડિયા એપ્લિકેશન્સના પર્યાય: ShareChat, Facebook, Instagram

3. બૅન થયેલા ફાઈલ ટ્રાન્સફર એપ્લિકેશન્સ: ShareIt, Xender, ES File Explorer

ફાઈલ ટ્રાન્સફર એપ્લિકેશન્સના પર્યાય: Files Go, Google Drive, Dropbox

4. બૅન થયેલા બ્રાઉઝર એપ્લિકેશન્સ: UC Browser, CM Browers, DU Browser, APUS Browser

બ્રાઉઝર એપ્લિકેશન્સના પર્યાય: Google Chrome, Mozilla Firefox, Microsoft Edge, Jio Browser

5. બૅન થયેલા મેપિંગ એપ્લિકેશન્સ: Baidu Map

મેપિંગ એપ્લિકેશન્સના પર્યાય: Google Maps, Apple Maps

6. બૅન થયેલા ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન્સ: Shein, Romwe, Club Factory

ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન્સના પર્યાય: Myntra, Amazon India, Koovs, Limeroad, Flipkart

7. બૅન થયેલ મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન્સ: Clash of Kings, Mobile Legends

મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન્સના પર્યાય: Clash of Clans

8. બૅન થયેલા બૅટરી સેવિંગ એપ્લિકેશન્સ: DU Battery Saver

બૅટરી સેવિંગ એપ્લિકેશન્સના પર્યાય: Battery Saver & Charge Optimizer

9. બૅન થયેલા ફોટો એડિટિંગ એપ્લિકેશન્સ: Beauty Plus, YouCam makeup, Wonder Camera, Photo Wonder, Sweet Selfie, Meitu, SelfieCity

ફોટો એડિટિંગ એપ્લિકેશન્સના પર્યાય: B612 Beauty & Filter Camera, PicsArt, Lightroom, Snapseed

10. બૅન થયેલા ફોટો કમ્યુનિટિ એપ્લિકેશન્સ: Mi Community

કમ્યુનિટિ એપ્લિકેશન્સના પર્યાય: હજી સુધી કોઈ વિકલ્પ નથી પરંતુ યુર્ઝસ Xiaomi અપડેટ્સ માટે ટ્વીટરનો ઉપયોગ કરી શકે છે

11. બૅન થયેલા એન્ટી વાયરસ એપ્લિકેશન્સ: Virus Cleaner

એન્ટી વાયરસ એપ્લિકેશન્સના પર્યાય: Avast Anti-virus

12. બૅન થયેલા ન્યૂઝ એપ્લિકેશન્સ: Newsdog, QQ Newsfeed, UC News

ન્યૂઝ એપ્લિકેશન્સના પર્યાય: Google News, Apple News, InShorts, NewsHunt

13. બૅન થયેલા મેસેજીંગ એપ્લિકેશન્સ: WeChat, QQ International

મેસેજીંગ એપ્લિકેશન્સના પર્યાય: WhatsApp

14. બૅન થયેલા મેઈલ એપ્લિકેશન્સ: QQ Mail, Mail Master

મેઈલ એપ્લિકેશન્સના પર્યાય: Gmail, Outlook

15. બૅન થયેલા માઈક્રો બ્લોગિંગ એપ્લિકેશન્સ: Weibo

માઈક્રો બ્લોગિંગ એપ્લિકેશન્સના પર્યાય: Twitter

16. બૅન થયેલા મ્યુઝિક એપ્લિકેશન્સ: QQ Music

મ્યુઝિક એપ્લિકેશન્સના પર્યાય: YouTube Music, JioSavn, Apple Music, Wynk Music, Spotify

17. બૅન થયેલા લાઈવ સ્ટ્રિમિંગ એપ્લિકેશન્સ: Bigo Live

લાઈવ સ્ટ્રિમિંગ એપ્લિકેશન્સના પર્યાય: Twitch, YouTube, Facebook

18. બૅન થયેલા ક્લૉન એપ્લિકેશન્સ: Parallel Space

ક્લૉન એપ્લિકેશન્સના પર્યાય: App Cloner

19. બૅન થયેલા વીડિયો કૉલિંગ એપ્લિકેશન્સ: Mi Video Call – Xiaomi

વીડિયો કૉલિંગ એપ્લિકેશન્સના પર્યાય: Google Duo, WhatsApp, Facebook Messenger

20. બૅન થયેલા સિંકિંગ એપ્લિકેશન્સ: WeSync

સિંકિંગ એપ્લિકેશન્સના પર્યાય: Google Contacts

22. બૅન થયેલા વીડિયો એડિટિંગ એપ્લિકેશન્સ: Viva Video – QU Video Inc

વીડિયો એડિટિંગ એપ્લિકેશન્સના પર્યાય: Adobe Premier Pro

23. બૅન થયેલા કૉલ રેકૉર્ડર એપ્લિકેશન્સ: DU Recorder

કૉલ રેકૉર્ડર એપ્લિકેશન્સના પર્યાય: Automatic Call Recorder, inbuilt call recorders in smartphones

24. બૅન થયેલા એપ લૉક એપ્લિકેશન્સ: Vault- Hide, DU Privacy

એપ લૉક એપ્લિકેશન્સના પર્યાય: KeepSafe, AppLock

25. બૅન થયેલા કૅશે ક્લીનર એપ્લિકેશન્સ: Cache Cleaner DU App studio, DU Cleaner, Clean Master – Cheetah Mobile

કૅશે ક્લીનર એપ્લિકેશન્સના પર્યાય: CCleaner, Norton Clean

26. બૅન થયેલા ઈન્ટરએક્ટિવ ગેમિંગ એપ્લિકેશન્સ: Hago Play With New Friends

ઈન્ટરએક્ટિવ ગેમિંગ એપ્લિકેશન્સના પર્યાય: Snapchat

26. બૅન થયેલા સ્કેનિંગ એપ્લિકેશન્સ: CamScanner

સ્કેનિંગ એપ્લિકેશન્સના પર્યાય: Adobe Scan, Microsoft Office Lens, inbuilt scanner in iPhones' Notes app

27. બૅન થયેલા મીડિયા પ્લેયર એપ્લિકેશન્સ: QQ Player

મીડિયા પ્લેયર એપ્લિકેશન્સના પર્યાય: VLC Media Player

28. બૅન થયેલા ટ્રાન્સલેશન એપ્લિકેશન્સ: Baidu Translate

ટ્રાન્સલેશન એપ્લિકેશન્સના પર્યાય: Google Translate

29. બૅન થયેલા પાસર્વડ મેનેજર એપ્લિકેશન્સ: QQ Security Center

પાસર્વડ મેનેજર એપ્લિકેશન્સના પર્યાય: 1Password, Keychain in iOS

30. બૅન થયેલા એપ લૉન્ચર એપ્લિકેશન્સ: QQ Launcher

એપ લૉન્ચર એપ્લિકેશન્સના પર્યાય: Microsoft Launcher

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK