Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિમેન્સ ડેના પ્રોગ્રામમાં હાજરી હેમા માલિની, પૂનમ ઢિલ્લનની

વિમેન્સ ડેના પ્રોગ્રામમાં હાજરી હેમા માલિની, પૂનમ ઢિલ્લનની

12 March, 2014 07:22 AM IST |

વિમેન્સ ડેના પ્રોગ્રામમાં હાજરી હેમા માલિની, પૂનમ ઢિલ્લનની

વિમેન્સ ડેના પ્રોગ્રામમાં હાજરી હેમા માલિની, પૂનમ ઢિલ્લનની





કાર્યક્રમના પહેલા દિવસે ૭ માર્ચે મિસ થાણે કૉન્ટેસ્ટ યોજવામાં આવી હતી. એનું ઓપનિંગ ઍક્ટ્રેસ પૂનમ ઢિલ્લન દ્વારા કરવામાં આવ્યું હતું. મિસ થાણે કૉન્ટેસ્ટમાં ૧૭થી ૩૦ વર્ષની ૨૦ મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મરાઠી સિંગર વૈશાલી સામંત અને મરાઠી ઍક્ટ્રેસ માનસી નાયકે રોમાંચક કાર્યક્રમ રજૂ કયોર્ હતો. કાર્યક્રમમાં પ્રોડ્યુસર કાંચન અધિકારી, ફિટનેસ-એક્સપર્ટ લીના મોગરે અને મરાઠી ઍક્ટર પુષ્કર જોગ જજ તરીકે હાજર રહ્યાં હતાં.

૮ માર્ચે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ મિસિસ થાણે કૉન્ટેસ્ટ યોજવામાં આવી હતી. એમાં બૉલીવુડનાં ઍક્ટ્રેસ હેમા માલિની ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યાં હતાં. આ કૉન્ટેસ્ટમાં ૨૫થી ૫૬ વર્ષની ૧૭ મહિલાઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2014 07:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK