Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના

લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના

24 December, 2014 05:22 AM IST |

લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના

લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના


ન્યાયમૂર્તિ અભય ઓકની ખંડપીઠ વરિષ્ઠ નાગરિક એ. બી. ઠક્કરે દાખલ કરેલી જનહિત અરજીની સુનાવણી કરી રહી હતી. વધારાના સૉલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આ મુદ્દો વિચારાધીન છે અને પોતે એમાં ખાસ રસ લઈ રહ્યા છે. ત્યાર બાદ કોર્ટે આ કેસ જાન્યુઆરી ૨૦૧૫ સુધી મોકૂફ રાખ્યો હતો. આ અગાઉ પશ્ચિમ રેલવેએ વરિષ્ઠ નાગરિકો માટે જુદો કમ્પાર્ટમેન્ટ ફાળવવાનો ઇનકાર કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2014 05:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK