Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનમાં ૧૮ કૅરૅટના સોનાનું ડેબિટ કાર્ડ આવ્યું, ‌કિંમત છે ૧૬.૮૫ લાખ

બ્રિટનમાં ૧૮ કૅરૅટના સોનાનું ડેબિટ કાર્ડ આવ્યું, ‌કિંમત છે ૧૬.૮૫ લાખ

14 October, 2019 08:35 AM IST | યૂકે

બ્રિટનમાં ૧૮ કૅરૅટના સોનાનું ડેબિટ કાર્ડ આવ્યું, ‌કિંમત છે ૧૬.૮૫ લાખ

આવી ગયું સોનાનું ડેબિટ કાર્ડ

આવી ગયું સોનાનું ડેબિટ કાર્ડ


બ્રિટનમાં કૉઇન્સનું ઉત્પાદન કરતી સરકારી સંસ્થા રૉયલ મિન્ટ દ્વારા એક ખાસ ડેબિટ કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું છે. ૧૮ કૅરૅટ ગોલ્ડથી બનેલું આ કાર્ડ ધરાવતી વ્યક્તિને પ્રીમિયમ અકાઉન્ટ્સ ફૅસિલિટી મળશે અને એમાં ફૉરેન એક્સચેન્જ અને ટ્રાન્ઝેક્શન ફીઝ શૂન્ય થઈ જશે. જોકે આ કાર્ડ ખરીદવા માટે સાધારણ માણસે પોતાનું બૅન્ક અકાઉન્ટ ખાલી કરી દેવું પડે એમ છે. એની કિંમત છે ૧૮,૭૫૦ પાઉન્ડ્સ એટલે કે આશરે ૧૬.૮૫ લાખ રૂપિયા. આ કાર્ડ પર્સનલાઇઝ્ડ હશે. એની પર અકાઉન્ટધારકનું નામ અને સહી પણ અંકિત કરેલી હશે. 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 08:35 AM IST | યૂકે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK