રાજ્યસભાના ઉપ-સભાપતિપદે હરિવંશ સિંહ ચૂંટાતા મોદીએ કહ્યું...

Published: Sep 15, 2020, 13:12 IST | Agency | New Delhi

કોરોનાની મહામારી વચ્ચે ૧૭મી લોકસભાનું ચોથું સત્ર સોમવારે શરૂ થયું હતું. પ્રથમ દિવસે બધુ જ બદલાયેલું નજરે પડ્યું.

હરિવંશ સિંહ
હરિવંશ સિંહ

કોરોનાની મહામારી વચ્ચે ૧૭મી લોકસભાનું ચોથું સત્ર સોમવારે શરૂ થયું હતું. પ્રથમ દિવસે બધુ જ બદલાયેલું નજરે પડ્યું. રાજ્યસભામાં બીજેપીના મેમ્બર જેપી નડ્ડાની ઉપ-સભાપતિ પદ માટે એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ધ્વનિ મતથી હરિવંશને બીજી વાર ઉપ-સભાપતિ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આ અંગે જાહેરાત કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશ નારાયણ સિંહની વરણી વિશે જણાવ્યું હતું કે, હરિ જેમ સૌના છે એમા હરિવંશ પણ સત્તાધારી અને વિરોધ પક્ષ એમ સૌના રહેશે એવી આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK