હાર્બર લાઈન પર ૧૦ ડબ્બાની લોકલ
હાર્બર લાઇન પર અત્યારે નવ ડબ્બાની ૪૦ ટ્રેન દોડે છે. ૧૦ ડબ્બાની લોકલ માટે તમામ સ્ટેશનોનાં પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામ એમઆરવીસી કરવાની છે. નવ ડબ્બાની લોકલને ૧૦ ડબ્બાની કરવા માટે કુલ ૨૨ મોટરકોચની જરૂર છે. એ માટે એક વર્ષનો સમય જશે તેમ જ ૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ADVERTISEMENT