Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કંટાળો દૂર કરવા હેરસ્ટાઇલિસ્ટે પોતાના જ બૉયફ્રેન્ડ પર કર્યા અનોખા અખતરા

કંટાળો દૂર કરવા હેરસ્ટાઇલિસ્ટે પોતાના જ બૉયફ્રેન્ડ પર કર્યા અનોખા અખતરા

03 April, 2020 07:26 AM IST | Mumbai Desk

કંટાળો દૂર કરવા હેરસ્ટાઇલિસ્ટે પોતાના જ બૉયફ્રેન્ડ પર કર્યા અનોખા અખતરા

કંટાળો દૂર કરવા હેરસ્ટાઇલિસ્ટે પોતાના જ બૉયફ્રેન્ડ પર કર્યા અનોખા અખતરા


લૉકડાઉનને કારણ હેર સેલૉં બંધ કરવાની ફરજ પડતાં આ હેરડ્રેસરે તેની કળાને જીવંત રાખવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. હવે તે દરરોજ તેના બૉયફ્રેન્ડ પર અવનવી હેરસ્ટાઇલ બનાવવાની પ્રૅક્ટિસ કરે છે. 

આ બન્નેને શહેરની બહાર એક કૅબિનમાં સેલ્ફ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યાં હતાં. નવરાશના સમયે કંઈક ક્રીએટિવ કરવા માટે હેરડ્રેસર બહેને પોતાના જ બૉયફ્રેન્ડના વાળ સાથે રમવાનું શરૂ કર્યું અને તે દરરોજ તેના વાળને નવી સ્ટાઇલ આપતી હતી. ધીમે-ધીમે તેની રચનાત્મકતા વધતી ગઈ. આ ક્રીએટિવિટી તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની પણ શરૂઆત કરી. જે જબરદસ્ત હિટ થઈ છે. પહેલાં જ્યૉર્જ વૉશિંગ્ટન પછી પ્રિન્સેસ લિયો બન્સ એમ અનેક હેરસ્ટાઇલના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 07:26 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK