અમેરિકાની ચૂંટણીમાં કારમો પરાજય પામેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને એક પછી એક કમરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાને અમેરિકાની કોર્ટ એક-એક કરીને ફગાવવા લાગી છે. તાજેતરમાં અમેરિકી કોર્ટે ઑક્ટોબરમાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ-૧ બી વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાંની જેમ જ કામ કરી શકશે.
ચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો
7th March, 2021 09:27 ISTપાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો
7th March, 2021 07:15 ISTઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ અને સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં
7th March, 2021 07:15 ISTબાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ
7th March, 2021 07:15 IST