વડોદરામાં એરબસ 320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌપ્રથમ રેસ્ટોરાં શરૂ થશે

Published: 18th February, 2021 11:09 IST | Agency | Vadodara

વડોદરામાં રિયલ એરબસ ૩૨૦માં એક રેસ્ટોરાં શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની સૌપ્રથમ એરપ્લેન રેસ્ટોરાં વડોદરામાં શરૂ થશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ન્યુ ઝીલેન્ડનાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબનાં લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતનાં દુનિયાનાં ૮ એવાં શહેરો છે જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરક્રાફ્ટમાં રેસ્ટોરાં ધમધમે છે. આ યાદીમાં નવમું નામ વડોદરાનું ઉમેરાય તેવી શક્યતા છે, કારણ કે વડોદરામાં રિયલ એરબસ ૩૨૦માં એક રેસ્ટોરાં શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની સૌપ્રથમ એરપ્લેન રેસ્ટોરાં વડોદરામાં શરૂ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK