Hello South Bombay : મિડ-ડે પીરસશે હવે ખાસ દક્ષિણ મુંબઈના સમાચાર
આ અગાઉ મુલુંડ, ઘાટકોપર, સાંતાક્રુઝ- પાર્લા-અંધેરી, વસઈ-વિરાર-ભાઈંદર, મલાડ-કાંદિવલી-બોરીવલી અને તેની આપસપારના વિસ્તારના સમાચારો આવરી લેવામાં આવતાં હતાં.
ADVERTISEMENT
આજથી હવે સમગ્ર સાઉથ બોમ્બેના વિસ્તારોને આવરી લેવામાં આવશે જેમાં દર ગુરુવારે ખાસ આ વિસ્તારના સમાચારોને સ્થાન આપવામાં આવશે.
તમે સાઉથ બોમ્બેના સમાચાર અહીં વાંચી શકો છો.
આ ઉપરાંત અન્ય વિસ્તારોના સમાચારો વાંચવા નીચે ક્લિક કરો.