Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતનું ચોમાસું ખાઈ રહ્યો છે શિયાળો

ગુજરાતનું ચોમાસું ખાઈ રહ્યો છે શિયાળો

07 October, 2019 07:41 AM IST | અમદાવાદ

ગુજરાતનું ચોમાસું ખાઈ રહ્યો છે શિયાળો

ગુજરાતમાં ચોમાસું લંબાયું

ગુજરાતમાં ચોમાસું લંબાયું


બારમી ઑક્ટોબર સુધી ગુજરાતમાં મૉન્સૂન યથાવત્ રહે એવી ગુજરાત હવામાન વિભાગની આગાહી પછી ગઈ કાલે હવામાન વિભાગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ઊતરતું ચોમાસું લાંબું ચાલ્યું હોવાથી શિયાળાની શરૂઆતના દ‌િવસો હવે ગુજરાતમાં જોવા નહીં મળે, એને લીધે ઠંડી ધીમે-ધીમે પડવાની શરૂ થવાને બદલે સીધી જ કડકડતી ઠંડી પડશે.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ



ચોમાસું લાંબું ચાલ્યું હોવાને કારણે ગુજરાતના શિયાળાની શરૂઆતના લગભગ ૧૫થી ‌૨૦ દિવસ જેટલા દિવસો કપાઈ ગયા છે. સામાન્ય સંજોગોમાં ‌દિવાળીના દિવસો શરૂ થતાં ઠંડી પડવાની શરૂઆત થાય, પણ આ વખતે દિવાળી આવવાને હવે માંડ ૨૦ દિવસ રહ્યા છે, પણ ચોમાસું હજી ગયું ન હોવાથી એવી શક્યતા છે કે આ વર્ષે દિવાળીના દિવસોમાં લોકોએ નવાં કપડાંની સાથે સ્વેટર-મફલર પણ ખરીદવાં પડશે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 07:41 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK