Happy Birthday: PM નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા, નર્મદા નદીના વધામણા કરીને કરશે મહાઆરતી

ગુજરાત | Sep 17, 2019, 07:23 IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. તેઓ આજે નમામિ દેવી નર્મદે મહોત્સવના હેઠળ સરદાર સરોવર ડૅમ પર માતા નર્મદાની મહાઆરતી કરીને પોતાનો જન્મદિવસ ઉજવશે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. તેઓ આજે નમામિ દેવી નર્મદે મહોત્સવના હેઠળ સરદાર સરોવર ડૅમ પર માતા નર્મદાની મહાઆરતી કરીને પોતાનો જન્મદિવસ ઉજવશે. નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચી ગયા છે. ત્યાં તેઓ જલદી સરદાર સરોવર ડૅમની સમીક્ષા કરશે. 9:30 વાગ્યે નર્મદા નદીના પૂજનનો કાર્યક્રમ છે. લગભગ 10 વાગ્યે પીએમ મોદી ગરૂડેશ્વર દત્ત મંદિરમાં પૂજા કરશે. ત્યાં રાયસ ગામમાં હીરાબાના આર્શિવાદ લેવા પણ જશે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK