Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

14 July, 2019 11:02 AM IST | ગાંધીનગર

૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન પ્રદીપસિંહ જાડેજા


દેશભરનાં રાજ્યમાં આવેલી વિવિધ સરકારોમાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન તરીકે કોણ છે એ વિશેનો એક સર્વે તાજેતરમાં કરાયો હતો જેમાં ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદી‍પ સિંહ જાડેજા સૌથી વધુ પ્રભાવશાળી પ્રધાન તરીકે ઊપસી આવ્યા છે.
આ બાબત ગુજરાતના મુખ્ય પ્રધાન તેમ જ બીજેપીના મોવડીમંડળ માટે પણ ગૌરવ સમાન છે. ૨૦૧૯ના શ્રેષ્ઠ પ્રધાનોના સર્વેક્ષણમાં દેશનાં તમામ રાજ્યોના ૨૧ પ્રધાન પૈકી ૨૧માં વ્યક્તિત્વ, પ્રભાવ, અસર, વિભાગ સમજ, લોકપ્રિયતા, દૂરદર્શન અને કાર્યશૈલી અને પરિણામ જેવા સાત મુદ્દાઓ પર વિવિધ વર્ગોમાં આકારણી કરવામાં આવી હતી.
આ સર્વેમાં દેશભરમાં આશરે ૧૨,૭૦૦ નિરક્ષર લોકોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં. ઉપરના સર્વેમાં દેશનાં તમામ રાજ્યોમાંથી ૨૧ પ્રધાનોની ૨૧ કૅટેગરીઝને શ્રેષ્ઠ પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે.
વિવિધ વર્ગોમાં ચૂંટાયેલા ૨૧ શ્રેષ્ઠ પ્રધાનોની સંપૂર્ણ યાદીઃ
ગુજરાત - પ્રદીપ સિંહજાડેજા (પ્રભાવશાળી)
ઉત્તર પ્રદેશ - કેશવ પ્રસાદ મૌર્ય (પ્રભાવશાળી)
મહારાષ્ટ્ર - સુધીર મુનગંટીવાર (પીઢ)
બિહાર - નંદ કિશોર યાદવ (સક્રિય)
ઉત્તરાખંડ - મદન કૌશિક (સહકાર)
ઝારખંડ - સી.પી. સિંહ (વૉરિયર)
આસામ - હેમેન્ટ વિશ્વ શર્મા (લોકપ્રિય)
હિમાચલ પ્રદેશ - મહેન્દ્ર સિંહ (સક્ષમ)
હરિયાણા - વિપુલ ગોયલ (જાણીતી)
પશ્ચિમ બંગાળ - ફરહાદ હકીમ (મહેનતું)
દિલ્હી - મનીષ સિસોદિયા (વ્યક્તિત્વ)
કેરળ - ડૉ. થોમસ આઇઝેક (આદર્શ)
પંજાબ - મનપ્રીત બાદલ (જાગૃતિ)
સિક્કિમ - બડા સિંઘ પંત (અજોડ)
ઉડીસા - પ્રતાપ જેના (સફળ)
ગોવા - વિશ્વજીત રાણે (જિનીયસ)
મધ્ય પ્રદેશ - જિતુ પટવારી (કામથ)
છત્તીસગઢ - તમધઢવ સાહુ (પાત્ર)
રાજસ્થાન - રઘુ શર્મા (કાર્ટવંત્રી)
તેલંગણ - એસ. નિરંજન રેડ્ડી (પ્રેરક)
તામિલનાડુ - ડૉ. વિજય ભાસ્કર (વિકાસશીલ)


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:02 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK