પોલીસ સ્ટેશનમાં ૭૦ કરતાં વધુ શરાબની બોટલ્સ છુપાવવા બદલ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ કૉન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
શરાબની વધુ ૧૨૦ બોટલ લઈને આવી રહેલા બે કૉન્સ્ટેબલનાં વાહનનો અકસ્માત થતાં આ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હોવાનું એસપી સંજય ખરાટે શુક્રવારે જણાવ્યું હતું. ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા નામના બે કૉન્સ્ટેબલની શુક્રવારે મોડેથી ધરપકડ કરવામાં આવી હતી.
મોટેરા બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
25th February, 2021 09:06 ISTવિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 ISTગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર
24th February, 2021 10:31 ISTભણેલાઓએ કૉન્ગ્રેસને પાઠ ભણાવ્યો
24th February, 2021 07:27 IST