Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો

ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો

20 May, 2019 07:10 PM IST | અમદાવાદ

ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો

ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો

ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ, જાણો કેટલો થયો વધારો


આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે.

GCMMF લિમિટેડની તરફથી સોમવારે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેના અનુસાર અમૂલ દૂધના તમામ છ બ્રાન્ડના ભાવ મંગળવારથી વધારી દેવામાં આવ્યા છે. આ ભાવ દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં લાગૂ પડ્યો છે.

અમદાવાદમાં આ હશે ભાવ
અમુલ દૂધના 500 મિલી વાળું પેક અમુલ ગોલ્ડ અમદાવાદમાં 27 રૂપિયામાં મળશે. અમુલ શક્તિનું પેક 25 રૂપિયામાં મળશે. જ્યારે અમુલ તાઝા 21 રૂપિયામાં મળશે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 07:10 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK