Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video:અ'વાદ ટ્રેનમાં ચડતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી

Video:અ'વાદ ટ્રેનમાં ચડતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી

12 July, 2019 05:09 PM IST | અમદાવાદ

Video:અ'વાદ ટ્રેનમાં ચડતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી

Video:અ'વાદ ટ્રેનમાં ચડતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી

Video:અ'વાદ ટ્રેનમાં ચડતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી


અમદાવાદ રેલ્વે સ્ટેશન પરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા સમયે નીચે પડી ગયેલી મહિલાને RPFના જવાને બચાવી છે.

વધુ એક વાર ટ્રેનમાં ચડતા સમયે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા દરમિયાન નીચે પડેલી મહિલાને રેલવે સુરક્ષા દળના એક જવાને બચાવી લીધી.





જાણકારી પ્રમાણે, આ મહિલા ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા સમયે પડી ગઈ. મહિલા ટ્રેનમાંથી નીચે પડતા જ અફરાતફરી મચી ગઈ. આરપીએફના એક જવાન અને પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ મહિલાનો જીવ બચાવ્યો.

આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?


સૂત્રોના પ્રમાણે, ટ્રેનમાંથી પડી જતા મહિલાને ઈજા થઈ છે. હજી સુધી એ માહિતી નથી મળી કે મહિલા ક્યાંથી આવી હતી અને તેને ક્યાં જવાનું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 05:09 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK