Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

13 May, 2019 03:23 PM IST | અમદાવાદ

અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આગ

અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આગ


શહેરની એપલ મલ્ટિ સ્પેશિયાલિટી બાળકોની હૉસ્પિટલના ચોથા માળે  ભીષણ આગ લાગી. જેના પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી લઈ. આગની ખબર મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચી ગયો છે. અને ત્યાં રાહતની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દેશનું પ્રથમ સિટી બનશે રાજકોટ, જે રસ્તા પર થૂંકનારા પાસેથી લેશે દંડ



બાટલો ફાટવાથી આગ લાગી
બાટલો ફાટવાથી આ આગ લાગી હોવાનો ખુલાસો થયો છે. હૉસ્પિટલની  કેન્ટિનમાં આ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આ દુર્ઘટના બની. તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જે બાદ તેમને એમ્બ્યુલન્સમાં અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2019 03:23 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK