Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ વધતા જતા તાપમાન વચ્ચે કારને ઠંડી રાખવા કર્યો ગાયના છાણનો ઉપયોગ

અમદાવાદઃ વધતા જતા તાપમાન વચ્ચે કારને ઠંડી રાખવા કર્યો ગાયના છાણનો ઉપયોગ

21 May, 2019 06:01 PM IST | અમદાવાદ

અમદાવાદઃ વધતા જતા તાપમાન વચ્ચે કારને ઠંડી રાખવા કર્યો ગાયના છાણનો ઉપયોગ

કારને ગરમીથી બચાવવાનો અનોખો નુસ્ખો!

કારને ગરમીથી બચાવવાનો અનોખો નુસ્ખો!


રુપેશ ગૌરાંગ દાસ નામના એક યુઝરે ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં એક કાર જોવા મળી રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કારને ઉનાળામાં ઠંડી રાખવા માટે ગાયના છાણથી કવર કરવામાં આવી છે. જેનો ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફેસબુક પર ફોટોસ પોસ્ટ કરીને યુઝરે લખ્યું છે કે, અત્યાર સુધીમાં મેં જોયેલો ગાયના છાણનો શ્રેષ્ઠ ઉપયોગ. સાથે તેણે એવો પણ દાવો કર્યો છે કે આ તસવીરો અમદાવાદની છે. 45 ડીગ્રી ગરમીમાં કારને ગરમ થતી બચાવવા માટે અમદાવાદના સેજલે શાહે તેની કારને ગરમીથી બચાવવા માટે ગાયના છાણથી કવર કરી છે.

AHD-CAR




બે તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે સેડાન કાર આખી ગાયના છાણથી કવર કરવામાં આવી રહી છે. ખેર આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. દેશ ગ્રામ્ય વિસ્તારમાં ગાયના છાણનો ઘરને ઠંડું રાખવા માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયા છે. અને લાગે છે કે એ જ નુસખો અહીં પણ અજમાવવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 06:01 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK