મંગળવારે જાહેર થશે ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ રિઝલ્ટ, આવી રીતે કરો ચેક

ગુજરાત | May 20, 2019, 17:58 IST

કાલે એટલે 21મી મે 2019ના મંગળવારે ગુજરાત બોર્ડનનું 10માં ધોરણનું પરિણામ જાહેર થવાનું છે.

મંગળવારે જાહેર થશે ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ રિઝલ્ટ, આવી રીતે કરો ચેક
ગુજરાત બોર્ડ

કાલે એટલે 21મી મે 2019ના મંગળવારે ગુજરાત બોર્ડનનું 10માં ધોરણનું પરિણામ જાહેર થવાનું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર થશે. ઉમેદવાર પોતાનુ પરિણામ જોવા માટે GSEBની વેબસાઈટ gseb.org પર જઈને તમે તમારૂં પરિણામ જોઈ શકો છો. આ વર્ષે લગભગ 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપી હતી.

GSEB 10th Result 2019(10માં ધોરણ) નું પરિણામ આ રીતે ચેક કરી શકો છો.

GSEBની gseb.org આ વેબસાઈટ પર જાઓ

હોમ પેજ પર Gujarat Class 10 Result 2019 લિંક પર ક્લિક કરો

એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી વિગતો એન્ટર કરવી પડશે અને સબમીટ પર ક્લિક કરવુ પડશે.

રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે.

પરિણામ ડાઉનલોટ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢીને તમારી પાસે સાચવીને રહેવા દો.

ગયા વર્ષે 2018માં બોર્ડે 12 માર્ચથી 28 માર્ચ 2018 સુધી 10માંની પરિક્ષાનુ આયોજન કર્યુ હતુ. ગયા વર્ષે પરિણામ 28 મે 2018ના રોજ જાહેર કર્યુ હતુ. ગયા વર્ષે કુલ 11,03,674 વિદ્યાર્થીએઓ પરીક્ષા આપી હતી અને કુલ પાસિંગ 67.6% હતુ.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK