Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છઃ ગાંધીધામના રવિરાજસિંહ સમગ્ર કચ્છમાં પ્રથમ

કચ્છઃ ગાંધીધામના રવિરાજસિંહ સમગ્ર કચ્છમાં પ્રથમ

09 May, 2019 03:37 PM IST |

કચ્છઃ ગાંધીધામના રવિરાજસિંહ સમગ્ર કચ્છમાં પ્રથમ

ગાંધીધામના રવિરાજસિંહ સમગ્ર કચ્છમાં પ્રથમ

ગાંધીધામના રવિરાજસિંહ સમગ્ર કચ્છમાં પ્રથમ


મૂળ લિયા ગામના અને હાલ ગાંધીધામના રવિરાજસિંહ ઝાલાએ 99.98 પર્સેન્ટાઈલ સાથે 95.20 ટકા મેળવ્યા છે. તેમણે આ પરિણામ સાથે સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. અને ગુજરાતમાં ટોપ 10માં આવ્યા છે.

JEEમાં પણ મેળવ્યા સારા ગુણ
રવિરાજસિંહ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 12માં સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણે દેશની સર્વોચ્ચ ગણાતી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે લેવામાં આવતી JEEની પરીક્ષામાં પણ 99.44 ટકા મેળવાની સ્કૂલ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ ચોકીદાર પિતાના પુત્રએ બોર્ડમાં મેળવ્યા 99.22 PR



IAS ઑફિસર બનવાનું સ્વપ્ન
રવિરાજસિંહનું સ્વપ્ન IAS ઑફિસર બનવાનું છે. તેઓ વધુ અભ્યાસ માટે હૈદરાબાદ જશે. રવિરાજે ધોરણ 12 માટે ખૂબ જ મહેનત કરી છે. તેમનું માનવું છે કે કોઈ પણ કામ દ્રઢ સંકલ્પ હોય તો તેમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે. સારા પરિણામ બદલ રવિરાજસિંહ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 03:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK