Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રિવર્સ લેવા જતાં કાર પાર્કિંગમાં ઊભેલી બે કાર પર ચડી ગઈ

રિવર્સ લેવા જતાં કાર પાર્કિંગમાં ઊભેલી બે કાર પર ચડી ગઈ

08 May, 2020 09:01 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

રિવર્સ લેવા જતાં કાર પાર્કિંગમાં ઊભેલી બે કાર પર ચડી ગઈ

રિવર્સમાં કાર ચલાવતાં પાર્કિંગમાં ઊભેલી બીજી બે કાર પર કાર ચડી ગઈ

રિવર્સમાં કાર ચલાવતાં પાર્કિંગમાં ઊભેલી બીજી બે કાર પર કાર ચડી ગઈ


અમેરિકાના ફ્લૉરિડામાં એક બૅન્કના પાર્કિંગમાંથી બહાર નીકળી રહેલા ડ્રાઇવરે આકસ્મિક રીતે અન્ય બે કાર પર પોતાની કાર ચડાવી દીધી હતી. સિટ્રસ કાઉન્ટી શૅરિફની ઑફિસે જણાવ્યા અનુસાર ડ્રાઇવર રિવર્સમાં બહાર નીકળી રહ્યો હતો ત્યારે પુરજોશમાં તે ખાસ્સો દૂર પહોંચી ગયો હતો. આ સંપૂર્ણ ઘટનાને જોનાર વ્યક્તિનું કહેવું છે કે આ વાહન રસ્તાની વચ્ચે પહોંચીને યુટર્ન લેવા જઈ રહ્યું હતું ત્યારે બૅન્કક પાર્કિંગ-લૉટમાં ઊભેલી કાર પર તેની કાર ચડી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 09:01 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK