જર્મન કિશોરે બ્રિટનમાં તેના ફ્રેન્ડને આ પોસ્ટકાર્ડ મોકલ્યું હતું. આ પોસ્ટકાર્ડ મેળવનાર ડેરેક લુઇસની ઉંમર અત્યારે ૭૧ વર્ષની છે. તેમણે કહ્યું હતું કે આટલાં વર્ષો પછી પણ આ પોસ્ટકાર્ડના લખાણને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ગડ્રન રેન્ટ્રોપ નામનો જર્મન કિશોર ૧૭ વર્ષનો હતો ત્યારથી લુઇસને પત્ર લખતો હતો. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી તેના પત્રો આવતા બંધ થયા હતા. ૪૯ વર્ષ પછી રેન્ટ્રોપનું પોસ્ટકાર્ડ મળતાં લુઇસનો આનંદ સમાતો ન હતો. આટલાં વર્ષો સુધી આ પોસ્ટકાર્ડ ક્યાં અટવાયું હતું એ હજી પણ સસ્પેન્સ છે.
મુંબઈ : 49 વર્ષથી ઓછી એજનાં કોરોના-ડેથ માત્ર 0.4 ટકા
13th December, 2020 07:23 ISTIPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ 49 રને જીતી
23rd September, 2020 23:37 ISTમહારાષ્ટ્રનાં જળાશયોમાં થયો 49 ટકા પાણીનો સંગ્રહ
11th August, 2020 12:31 ISTમસાલા ભાત મને સ્ટ્રગલ પિરિયડની નોસ્ટૅલ્જિક ફીલ અપાવે છે
17th June, 2020 13:53 IST