Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રિચર્ડ નિક્સનની પુત્રી સાથે મારે અફેર હતું : જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ

રિચર્ડ નિક્સનની પુત્રી સાથે મારે અફેર હતું : જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ

13 November, 2014 05:56 AM IST |

રિચર્ડ નિક્સનની પુત્રી સાથે મારે અફેર હતું : જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ

રિચર્ડ નિક્સનની પુત્રી સાથે મારે અફેર હતું : જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ



bush



અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યૉર્જ ડબ્લ્યુ. બુશે જોરદાર રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું હતું કે તેમણે તત્કાલીન પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સનની પુત્રી સાથે ડેટિંગ કર્યું હતું.

પોતાના પિતા અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યૉર્જ એચ. ડબ્લ્યુ. બુશના જીવન પર આધારિત પુસ્તક ‘૪૧-અ પૉટ્ર્રેટ ઑફ માય ફાધર’ના પ્રકાશન-સમારંભમાં જ્યૉર્જ ડબ્લ્યુ. બુશે આ કબૂલાત કરી હતી.

જ્યૉર્જ બુશે કહ્યું હતું કે ‘૧૯૬૦માં મારા પિતા પ્રતિનિધિસભામાં ટેક્સાસનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ સમયે મેં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સનની પુત્રી ટ્રિસિયા નિક્સન સાથે ડેટિંગ કર્યું હતું. અમે લોકો સાથે ડિનર કરતાં હતાં. જોકે એ લવ સ્ટોરી આગળ જતાં નક્કર સંબંધનું સ્વરૂપ પામી ન શકી.’


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2014 05:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK