ફાઇનૅન્સ મિનિસ્ટ્રીના ઉચ્ચ અધિકારીએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ૨૯ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં કોઈ જ કાનૂની અવરોધ નથી. અને બજેટ રજૂ કરવામાં સરકારને કોઈ અટકાવી શકે એમ નથી. જોકે આ અધિકારીએ ઉમેર્યું હતું કે ‘બજેટની તારીખ બાબતે કોઈ નિર્ણય હજી લેવામાં નથી આવ્યો. લોકપાલ બિલનો ઇશ્યુ પતી જાય પછી સરકાર બજેટ વિશેનો નિર્ણય લેશે.’
૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?
24th February, 2021 11:41 ISTબજેટ 2021 પછી આ ક્ષેત્રોમાં હશે રોજગારીની તકો, જાણો એક્સપર્ટ્સ પાસેથી
8th February, 2021 12:50 ISTSunny Leone પર લાગ્યો 29 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ, જાણો વધુ
7th February, 2021 10:47 ISTFebruary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
6th February, 2021 14:47 IST