Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

22 March, 2019 02:13 PM IST | દિલ્હી

ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

તસવીર સૌજન્યઃ ANI

તસવીર સૌજન્યઃ ANI


પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગૌતમ ગંભીર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં એક સાદા કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં એન્ટ્રી કરી છે.




Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 02:13 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK