Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બતકો વચ્ચે તો ભારે દોસ્તી:દરરોજ ૧૧ બતકો સાથે નદીમાં તરવા નીકળે છે

આ બતકો વચ્ચે તો ભારે દોસ્તી:દરરોજ ૧૧ બતકો સાથે નદીમાં તરવા નીકળે છે

16 March, 2020 09:50 AM IST | Mumbai Desk

આ બતકો વચ્ચે તો ભારે દોસ્તી:દરરોજ ૧૧ બતકો સાથે નદીમાં તરવા નીકળે છે

11 બતક જે રોજ તરવા સાથે નીકળે છે

11 બતક જે રોજ તરવા સાથે નીકળે છે


ચીનના પીપલ્સ ડેઇલીએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં બતકોનો સમૂહ રીતસર માનવમિત્ર વર્તુળની માફક વર્તન કરતો જોવા મળે છે. રોજ સવારે એ બતકો એક ઘરની બહાર એકત્ર થાય છે. બે-ચાર બતકો ભેગા થયા પછી વારાફરતી એમના મિત્રોને બોલાવે છે. થોડા વખત માટે આસપાસ રખડતા રહેતા બતક છેવટે નદીની દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી લગભગ ૧૧ બતકો એકસાથે નદીમાં કલાકો સુધી તરતા રહે છે. માનવીને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સા જોઈને કદાચ પશુ-પક્ષીઓમાં પણ સામાજિકતાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 09:50 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK