Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દક્ષિણ ભારતના એક થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી

દક્ષિણ ભારતના એક થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી

24 January, 2021 09:32 AM IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દક્ષિણ ભારતના એક થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી

દક્ષિણ ભારતના એક થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી


અમેરિકાના નવા ઉપપ્રમુખપદે ભારતીય (તામિલનાડુ) મૂળનાં કમલા હૅરિસ બિરાજમાન થયાં એ પછી ભારતીયોમાં અનોખો ઉત્સાહ અને આનંદ ફેલાયો છે. ફક્ત અમેરિકામાં વસતા ભારતીયો નહીં, ભારતમાં પણ ઉજવણીનો માહોલ છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વિશિષ્ટ મોજ અને મસ્તી જોવા મળે છે. 

આ પ્રસંગને ઊજવવા દક્ષિણ ભારતના એક અમ્યુઝમેન્ટ થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને એક દિવસ પાર્કમાં રવિવારે ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે. વૉન્ડ્રેલા અમ્યુઝમેન્ટ થીમ પાર્ક ચેઇનની ત્રણ શાખાઓ કોચી, હૈદરાબાદ અને બૅન્ગલોરમાં છે. એ ત્રણેય ઠેકાણે કમલા નામની મહિલાઓને આજે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 09:32 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK