Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્રાન્સ: બર્ફીલાં શિલ્પોની સ્પર્ધામાં રજૂ થયાં છે આશ્ચર્યજનક શિલ્પો

ફ્રાન્સ: બર્ફીલાં શિલ્પોની સ્પર્ધામાં રજૂ થયાં છે આશ્ચર્યજનક શિલ્પો

19 January, 2019 11:12 AM IST |

ફ્રાન્સ: બર્ફીલાં શિલ્પોની સ્પર્ધામાં રજૂ થયાં છે આશ્ચર્યજનક શિલ્પો

બરફના શિલ્પો

બરફના શિલ્પો


હાલમાં ફ્રાન્સના વેલોરમાં દર વર્ષે આઇસ-સ્કલ્પ્ચરની સ્પર્ધા યોજાય છે. તાજેતરમાં એની ૨૮મી સીઝન ચાલી રહી છે.

FRANCE AART FESTIVAL



આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી લગભગ વીસ શિલ્પકારોએ પોતાની બર્ફીલી કૃતિઓ રજૂ કરી છે.


france art fest

એક રશિયન શિલ્પકારે સપનામાં ઊડતા હો એવી કલ્પનાને બરફમાં સાકાર કરી છે. ડેન્માર્કના એક શિલ્પકારે ફૅન્ટસીના ઘોડાપૂરને બરફમાં કોતર્યું છે, જ્યારે યુક્રેનના એક શિલ્પકારે ઇન્ટરનેટ માટેના પ્રેમને બરફમાં કંડાર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2019 11:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK