Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનની સિંધ વિધાનસભામાં છૂટા હાથની મારામારી: વિડિયો વાઇરલ

પાકિસ્તાનની સિંધ વિધાનસભામાં છૂટા હાથની મારામારી: વિડિયો વાઇરલ

03 March, 2021 11:34 AM IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનની સિંધ વિધાનસભામાં છૂટા હાથની મારામારી: વિડિયો વાઇરલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનની સિંધ વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઝઘડ્યા છે. સ્થિતિ એટલી હદ સુધી બગડી હતી કે નેતાઓ એકબીજાને જમીન પર પાડીને તેમની મારઝૂડ કરતા હતા. ઍસેમ્બ્લીની અંદરના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટના સીનેટ ચૂંટણીને લઈને બની હતી. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ત્રણેય ધારાસભ્યો અસલમ આબરો, શહરયાર શાર અને કરી બક્ષ ગબોલે જાહેરાત કરી હતી કે પોતાની મરજી પ્રમાણે સીનેટ ચૂંટણીમાં વોટ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 11:34 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK