Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોડ અકસ્માતમાં દીકરો ગુમાવનાર પિતાએ તેરમામાં આવેલા લોકોને હેલમેટ વેચ્યા

રોડ અકસ્માતમાં દીકરો ગુમાવનાર પિતાએ તેરમામાં આવેલા લોકોને હેલમેટ વેચ્યા

05 December, 2019 09:31 AM IST | Tejgarh

રોડ અકસ્માતમાં દીકરો ગુમાવનાર પિતાએ તેરમામાં આવેલા લોકોને હેલમેટ વેચ્યા

તસવીર સૌજન્યઃ ANI

તસવીર સૌજન્યઃ ANI


મધ્ય પ્રદેશના તેજગઢમાં રહેતા વિભાંશુ દીક્ષિત નામના એક યુવકનું નવેમ્બર મહિનાના છેલ્લા વીકમાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલાં તેની તેરમાની વિધિ થઈ એ વખતે તેના પિતા મહેન્દ્રભાઈ અને મમ્મી જ્યોતિબહેને એક ઉમદા કાર્ય કર્યું. પોતાનો દીકરો જો હેલમેટ પહેરીને ફરતો હોત તો આજે તે જીવતો હોત, એવું તેમને લાગતું હતું અને એટલે જ બીજા કોઈનો દીકરો કે બીજી વ્યક્તિને આ કારણોસર જીવ ન ગુમાવવો પડે એ હેતુથી તેમણે વિધિમાં આવનાર ૫૧ જણને હેલ્મેટ ગિફ્ટમાં આપ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 09:31 AM IST | Tejgarh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK