પોલીસ-સબ ઇન્સ્પેક્ટર એમ. એન. વાલેકરે કહ્યું હતું કે ‘પોતાનાં ત્રણ બાળકોને ફાંસીએ ચડાવી તેણે પોતે પણ ફાંસી લગાવી દીધી હતી. જ્યારે તેની ૧૦ વર્ષની દીકરી ધનશ્રીની રસ્સી લૂઝ હોવાથી તેને ઘરમાંથી ભાગી જવામાં સફળતા મળી હતી અને તે બચી ગઈ હતી. પત્ની સાથે તેનો ઝઘડો થયો હોવાને કારણે તે તેની મમ્મીના ઘરે ૨૩ નવેમ્બરથી રહેવા જતી રહી હતી.’
કોરોનાથી ડરીને મુલુંડના 20 વર્ષના યુવકે કરી આત્મહત્યા
25th February, 2021 07:30 ISTદાદરા અને નગર હવેલીના મોહન ડેલકરની મોત પાછળ પોલીસને મૂંઝવી રહ્યા છે અનેક સવાલ
24th February, 2021 09:16 ISTTamil Actor Indra Kumarનું નિધન, ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા
21st February, 2021 11:50 ISTપૂજા ચવાણ કેસમાં બે જણની ધરપકડ
18th February, 2021 14:01 IST