દુનિયાભરના પ્રવાસીઓનું દુબઈ માનીતું શહેર બન્યું એ પહેલાં વેપાર માટે દેશ-વિદેશમાં જતા ગુજરાતીઓને પોતાના સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરનારા કાકુ મહારાજ તરીકે જાણીતા મુરલીધર પરમાનંદ જોષીનું ચોથી જાન્યુઆરીના રોજ ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. વર્ષો પહેલાં તેમણે બુર દુબઈમાં જોષી રેસ્ટોરા ઍન્ડ કૅફે શરૂ કર્યું હતું. એ વખતે ભારતીય ભોજન પીરસતું દુબઈમાં તેમનું આ એકમાત્ર રેસ્ટોરા હતું. ૨૦૧૮માં આ રેસ્ટોરાને ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં.
નોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 ISTઆ બ્રિટિશભાઈ પ્રયત્ન પછીયે મનમાં કાલ્પનિક ચિત્રો ઊભાં નથી કરી શકતાં
16th January, 2021 09:07 IST૪૫૫૦૦ વર્ષ જૂનું ગુફાઓમાં દોરાયેલું ભૂંડનું ચિત્ર ઇન્ડોનેશિયામાં મળી આવ્યું
16th January, 2021 08:48 ISTલૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર
16th January, 2021 08:46 IST