Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ

હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ

19 December, 2012 05:53 AM IST |

હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ

હિમાચલ પ્રદેશમાં પણ કાલે ઇલેક્શનનું રિઝલ્ટ : કૉન્ગ્રેસને વિજયનો વિશ્વાસ


રાજ્યની કુલ ૬૮ બેઠકો માટે મતગણતરી યોજાશે. અગાઉ સોમવારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં જુદી-જુદી ટીવી ચૅનલોએ કૉન્ગ્રેસ સરકાર રચશે એવી આગાહી કરી હતી. ગઈ કાલે રાજ્યના કૉન્ગ્રેસના નેતા વીરભદ્ર સિંહે પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જનમત સર્વે કરતી સંસ્થા સી-વોટના સર્વે મુજબ કૉન્ગ્રેસ ૩૦થી ૩૮ બેઠકો જીતશે જ્યારે અત્યારે સત્તાધીશ બીજેપી ૨૭થી ૩૫ બેઠકો પર જીતશે. જ્યારે ન્યુઝ ટુડે અને ચાણક્યના પોલના તારણ મુજબ કૉન્ગ્રેસ ૪૦થી વધુ બેઠકો જીતશે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2012 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK