બૉમ્બે હાઈ ર્કોટે આવતા વર્ષથી આ રૅલી માટે અન્ય મેદાન શોધવા માટે કહી દીધું છે. આ વખતે પહેલી વાર રૅલીની શરૂઆતમાં શસ્ત્રપૂજા અને પ્રવચનો પછી રાવણદહનનો કાર્યક્રમ યોજાશે. છેલ્લાં ૪૦ વર્ષમાં શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેએ રાજકારણ પર દોરેલાં કાટૂર્નોનો સમાવેશ કરતા પુસ્તકનું આ રૅલીમાં પ્રકાશન કરવામાં આવશે. આ રૅલીને કેટલીક શરતોને આધીન પરવાનગી મળી હોવાથી અવાજના પ્રદૂષણના કાયદાનો ભંગ થાય નહીં એ માટે મેદાનની ફરતે પતરાં લગાવી દેવામાં આવ્યાં છે. ચાર મોટાં સ્પીકરોને બદલે ૩૨ નાનાં સ્પીકરો મૂકવામાં આવ્યાં છે.
મુંબઈ : આ વખતે ગ્રીન ફટાકડાની બોલબાલા
4th November, 2020 08:08 ISTસોનં ઘ્યા સોનં...
25th October, 2020 18:23 ISTRishi Kapoor આ દશેરાના દિવસે ઓપનરની કરી ‘શસ્ત્ર પુજા’, થયો ટ્રોલ
9th October, 2019 17:46 ISTમંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો
9th October, 2019 09:16 IST