Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Election 2019:ચૂંટણી પંચે 'PM મોદી' સહિત તમામ બાયોપિક પર લગાવી રોક

Election 2019:ચૂંટણી પંચે 'PM મોદી' સહિત તમામ બાયોપિક પર લગાવી રોક

10 April, 2019 03:05 PM IST |

Election 2019:ચૂંટણી પંચે 'PM મોદી' સહિત તમામ બાયોપિક પર લગાવી રોક

Election 2019:ચૂંટણી પંચે 'PM મોદી' સહિત તમામ બાયોપિક પર લગાવી રોક


ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની કોઈ પણ બાયોપિક રિલીઝ કરવા પર રોક લગાવી દેવાઈ છે. આ પહેલા બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે મોદીની બાયોપિક પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 03:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK