Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી 2019:ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવાર

ચૂંટણી 2019:ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવાર

31 March, 2019 02:32 PM IST |

ચૂંટણી 2019:ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવાર

ચૂંટણી 2019:ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવાર


ભાજપ અધ્યક્ષ અમિત શાહે રોડ શો કરીને ફોર્મ ભર્યા બાદ હવે ભાજપે વધુ ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતની ચાર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ, આણંદ, પાટણ, અને છોટાઉદેપુરની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને સરિપીટ કર્યા છે.

તો આણંદથી મિતેષ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. સાથે જ ભાજપે તાલાળા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જસા બારડને ટિકિટ આપી છે.



ઉલ્લેખનીય છે કે તાલાળાની પેટા ચૂંટણી માટે પણ 23 એપ્રિલે જ મતદાન થશે. આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ શો, જુઓ તસવીરો


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 02:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK