Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી 2019:3 વાગ્યા સુધી પ.બંગાળમાં સૌથી વધુ 69 ટકા મતદાન

ચૂંટણી 2019:3 વાગ્યા સુધી પ.બંગાળમાં સૌથી વધુ 69 ટકા મતદાન

11 April, 2019 05:05 PM IST | દિલ્હી

ચૂંટણી 2019:3 વાગ્યા સુધી પ.બંગાળમાં સૌથી વધુ 69 ટકા મતદાન

ચૂંટણી 2019:3 વાગ્યા સુધી પ.બંગાળમાં સૌથી વધુ 69 ટકા મતદાન


દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન ચાલી રહ્યું છે. કુલ 91 બેઠક માટે મતદાન થઈ રહ્યું.

3 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં 3 વાગ્યા સુધીાં 69 ટકા મતદાન થયું છે. તો બિહારમાં સૌથી ઓછું 44 ટકા મતદાન નોંધાયું છે.



આંધ્રપ્રદેશમાં 55 ટકા, તેલંગાણામાં 48.95 ટકા મતદાન થયું છે. સિક્કિમમાં 55 ટકા અને અરૂણાચલ પ્રદેશમાં 3 વાગ્યા સુધીમાં 59.87 ટકા મતદાન નોંધાયું છે.


મહારાષ્ટ્રમાં 3 વાગ્યા સુધીમાં 46.13 ટકા, મિઝોરમમાં 55.2 ટકા, આસામમા 59.5 ટકા મતદાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019: આ રીતે કરો વોટ, ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો


તો ત્રિપુરામાં 68.65 ટકા, મેઘાલયામાં 55 ટકા અને નાગાલેન્ડમાં 68 ટકા મતદાન ત્રણ વાગ્યા સુધીમાં નોંધાયું છે.

દેશની 91 લોકસભા બેઠકો પર સરેરાશ 56 ટકા મતદાન થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 05:05 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK