મંત્રાલયમાં ચાર વૉચટાવર પણ બનાવવામાં આવશે. મંત્રાલય ખાતે સુરક્ષા દીવાલ બનાવવાના અહેવાલ સાથે સંકળાયેલા પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર આ ઇમારત રોડ-ટચ હોવાને કારણે પણ સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી. બીજી તરફ ગૃહવિભાગના કેટલાક નિવૃત્ત અધિકારીઓ આ અહેવાલ તથા દીવાલના નિર્માણકાર્યને બિનજરૂરી તેમ જ પોતાના ઉપરી અધિકારીઓને ખુશ કરવાના તંરગી વિચાર સમાન ગણાવે છે.
Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
25th February, 2021 14:36 ISTરિક્ષા-ટૅક્સીનો ભાડાવધારો 6 મહિના પાછો ઠેલવાની ડિમાન્ડ
25th February, 2021 09:05 ISTMaharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ
24th February, 2021 11:33 ISTમહારાષ્ટ્ર, કેરલા ને તેલંગણામાં મળ્યા કોરોનાના બે નવા સ્ટ્રેન
24th February, 2021 10:31 IST