Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફિલિપીન્સમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ

ફિલિપીન્સમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ

01 September, 2012 09:55 AM IST |

ફિલિપીન્સમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ

ફિલિપીન્સમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ


 

ભૂકંપને કારણે રસ્તા તથા પુલોને ભારે નુકસાન પહોંચ્યું હતું તથા હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં ૩૪ કિલોમીટર ઊંડે હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવતાં ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા સહિતના અગ્ન એશિયાના અનેક દેશોમાં કાંઠાવિસ્તારમાંથી લાખો લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા.



 


ફિલિપીન્સના ડિઝૅસ્ટર એજન્સીના જણાવ્યા પ્રમાણે ભૂકંપનો આંચકો લાંબો સમય સુધી ચાલ્યો હતો. શરૂઆતમાં સુનામીની ચેતવણી જપાન તથા પૅસિફિક મહાસાગરમાં આવેલા દેશોમાં પણ આપવામાં આવી હતી. જોકે બાદમાં આ ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2012 09:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK