Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોરોનાના ભયથી થીમ પાર્ક બંધ

કોરોનાના ભયથી થીમ પાર્ક બંધ

09 March, 2020 01:19 PM IST | Mumbai Desk

કોરોનાના ભયથી થીમ પાર્ક બંધ

થાઇલૅન્ડમાં આવેલું થીમપાર્ક બંધ

થાઇલૅન્ડમાં આવેલું થીમપાર્ક બંધ


થાઇલૅન્ડના પટાયામાં આવેલા લેજન્ડ સિઆમ થીમ પાર્કમાં પીક સીઝન દરમ્યાન રોજના વીસ હજાર લોકો આનંદપ્રમોદ માટે ઊમટતા હતા, પણ કોરોના વાઇરસના રોગચાળા પછી આ ધમધમતા થીમ પાર્કને પણ થોડા સમય માટે તાળાં લાગી ગયાં છે. એક અંદાજ મુજબ આ થીમ પાર્કમાં વર્ષે દસ મિલ્યન ચાઇનીઝ ટૂરિસ્ટો ફરવા આવે એવો અંદાજ હતો, પરંતુ કોરોનાના ભયને કારણે ટૂરિસ્ટો પર રોક લાગી જતાં મનોરંજન માટેનો પાર્ક ભેંકાર થઈ ગયો છે. બીજી તરફ બૅન્ગકૉકના સુવર્ણભૂમિ ઍરપોર્ટ પર સેંકડો બસો ખાલી પાર્ક કરી દેવાઈ છે કેમ કે ટૂરિસ્ટોની સંખ્યા સાવ ઘટી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 01:19 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK