અમદાવાદની કોલેજમાં દારૂડિયાનો આતંક, કેમ્પસમાં તોડફોર કરી યુવતીની કરી છેડતી

અમદાવાદ | Jul 13, 2019, 11:36 IST

અમદાવાદમાં દારૂ પીને નશામાં ચૂર થયેલા શખ્સે કૉલેડજમાં ધમાલ કરી હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સે યુવતીની છેડતી પણ કરી.

અમદાવાદની કોલેજમાં દારૂડિયાનો આતંક(પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદની કોલેજમાં દારૂડિયાનો આતંક(પ્રતિકાત્મક તસવીર)

સલામત કહેવાતા શહેર અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની કોલેજમાં મોહન દેસાઈ નામના 22 વર્ષના યુવાને કોલેજમાં ધમાલ કરી. પ્રિન્સીપલની ઑફિસ સામે ફુલદાની ફેંકી અને કેમ્પસના વિદ્યાર્થીઓને પણ પરેશાન કર્યા.

આ યુવકે એક 22 વર્ષની યુવતી તે કોલેજની કેન્ટીન પાસે તેના મિત્રો સાથે ઉભી હતી તેને પણ પોતાના ગુસ્સાનો શિકાર બનાવી. જ્યારે યુવતીએ તેને પુછ્યું કે તેને શું થયું છે ત્યારે યુવકે યુવતીને વાળથી પકડીને નીચે પછાડી અને તેના માર માર્યો. યુવતી જોર જોરથી રડવા લાગી. જ્યારે યુવતીની મિત્રએ તેને બચાવવાનો પ્રયાસ કર્યા ત્યારે તેની સાથે પણ મોહન દેસાઈએ દુર્વ્યવહાર કર્યો.

શહેરની જાણીતી એલ.ડી. આર્ટ્સ કૉલેજના કેમ્પસમાં શુક્રવારે આ ઘટના બની. જ્યારે કુખ્યાત અસામાજિક તત્વ મનન દેસાઈએ આ ધમાલ મચાવી. કારણ કે કોલેજના પ્રિન્સીપાલે તેણે કહ્યું હતું એક પાંચ લોકો પ્રવેશ ન આપ્યો. દેસાઈએ પ્રિન્સીપાલની ઑફિસમાં ઘણી તોડફોડ કરી. જ્યારે પ્રિન્સીપાલ ત્યાંથી ચાલ્યા ગયો તો મહોને કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો.

આ પણ જુઓઃ જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેની સામે ત્રણ અલગ-અલગ કેસ રજિસ્ટર કર્યા છે. તે હિસ્ટ્રીશીટર છે. તેની સામે ત્રણ કેસો પહેલા પણ નોંધાઈ ચુક્યા છે. બે વર્ષ પહેલા તેણે સેપ્ટ યુનિ.ના પ્રિન્સીપલને ણ ધણકી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK