Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આપણા દેશમાં MS Dhoniની દિકરી પણ સલામત નથી?

આપણા દેશમાં MS Dhoniની દિકરી પણ સલામત નથી?

09 October, 2020 09:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આપણા દેશમાં MS Dhoniની દિકરી પણ સલામત નથી?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ભારતમાં મહિલાઓ અને દિકરીઓ સુરક્ષિત નથી એ દરરોજ બનતી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે. હવે એક શરમજનક વાત એ પણ છે કે ભારતના પૂર્વ ક્રિકેટ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની દિકરી પણ આ દેશમાં સુરક્ષિત નથી.

બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી મેચમાં સીએસકે બીજી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી. પરિણામે કૅપ્ટન ધોનીની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ હતી. અગાઉ જ્યારે નિષ્ળતા મળે ત્યારે સોશ્યલ મીડિયામાં સંબંધિત ક્રિકેટરની પત્ની અને ગર્લફ્રેન્ડને ટાર્ગેટ કરવામાં આવતુ હતુ, પરંતુ આ વખતે હદ પાર થઈ છે.




ધોની સેનાની હાર બાદ ધોનીને સોશ્યલ મીડિયામાં તેની પાંચ વર્ષની દિકરી ઝીવાનું બળાત્કાર કરવાની ધમકી મળી રહી છે. ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામમાં તેને આ ધમકીઓ મળી રહી છે.


જો કોઈ મેચમાં એકાદ ક્રિકેટર સારી રીતે ન રમે તો શું તેની દિકરીનો બળાત્કાર કરવાની ધમકી આપવાની?

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 09:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK