Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ડ્રાઇવરલેસ મેટ્રો

29 December, 2020 02:12 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્રાઇવરલેસ મેટ્રો

ડ્રાઇવરલેસ મેટ્રો

ડ્રાઇવરલેસ મેટ્રો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પહેલી ડ્રાઇ‍વરલેસ ટ્રેન-સેવાની દિલ્હી મેટ્રોની મેજન્ટા લાઇન પર ૨૮ વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. એની સાથોસાથ તેઓ ઍરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ-સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા. ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૨૫ સુધી ૨૫ શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 02:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK