VIDEO : અને જયા બચ્ચન રાજ્યસભામાં રડી પડ્યાં

Published: 19th December, 2012 06:13 IST

દિલ્હીમાં થયેલા યુવતી પર ગેંગરેપના મામલે રાજ્યસભામાં દિલ્હીમાં યુવતીઓની સુરક્ષાને લઈને ભારે હોબાળો મચ્યો હતો.


જુઓ વિડીયો



આ દરમ્યાન રાજ્યસભા મેમ્બર અને અભિનેત્રી જયા બચ્ચને સદનમાં ઘટના વિશે ચર્ચા કરતી વખતે ભાવુક થઈ ગયા હતાં અને રડી પડ્યાં હતાં.




Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK