Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધોલાકુંઆ ગૈંગરેપઃ તમામ આરોપીઓને આજીવન કેદ

ધોલાકુંઆ ગૈંગરેપઃ તમામ આરોપીઓને આજીવન કેદ

20 October, 2014 10:58 AM IST |

ધોલાકુંઆ ગૈંગરેપઃ તમામ આરોપીઓને આજીવન કેદ

ધોલાકુંઆ ગૈંગરેપઃ તમામ આરોપીઓને આજીવન કેદ




નવી દિલ્હી,તા.20 ઓકટોબર

આ ઉપરાંત તમામ આરોપીઓને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ મામલે સજાને લઈને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી.ફાસ્ટ ટ્રેક કોર્ટેના જજ વીરેંદ્ર ભટ્ટે ફેસલો સંભળાવવા માટે આજનો દિવસ પસંદ કર્યો હતો.મહત્વપૂર્ણ છે કે શુક્રવારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પીડીત પક્ષના વકીલે દોષીતોને કડકમાં કડક સજા આપવાની માંગ કરતા કહ્યુ હતુ કે આ ન માત્ર પિડિતા પર શારીરિક હુમલો છે તેની પર માનસિક આઘાત પણ પહોચ્યો છે.કઠોર સજા આપવાને કારણે આવા અપરાધ કરવાની વિચારધારા ધરાવતા અપરાધિઓ વચ્ચે કડક સજાનો ચુકાદો સંદેશો બનશે.

જ્યારે બચાવ પક્ષના વકિલે કોર્ટને અનુરોધ કર્યો હતો કે સજા સંભળાવતી વખતે આરોપીઓના પરિવારની સ્થિતિનુ પણ ધ્યાન રાખવામાં આવે.તેમનો પરિવાર માત્ર તેમની કમાણી પર નિર્ભર છે.તેમની વિરૂધ્ધ અન્ય કોઈ આરોપો નથી.અમુકના પરિવારજનો ગંભીર રીતે બીમાર છે.



Whatsapp-channel Whatsapp-channel

20 October, 2014 10:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK