Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ સાથે મિમ્સનો વરસાદ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ સાથે મિમ્સનો વરસાદ

18 February, 2020 01:52 PM IST | Mumbai
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ સાથે મિમ્સનો વરસાદ

 દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ સાથે મિમ્સનો વરસાદ


દિલ્હી ઇલેક્શનનાં પરિણામ આવી રહ્યાં છે અને કેજરીવાલની જીત નિશ્ચિત દેખાઇ રહી છે ત્યારે ટ્વિટાટીઝને મીમ બનાવીને ટ્ટવીટ કરવામાં જલસો પડી ગયો છે. મીમ બનાવનારાઓએ પોતાની ક્રિએટીવિટી બતાડવામાં કોઇ કચાશ નથી રાખી અને બધા રાજનેતાઓને આ રમુજનો હિસ્સો બનાવીને ટ્વીટ શેર થઇ રહ્યાં છે. 

જેમ કે આ એક ટ્વીટ જુઓ



 



 

 

ભાજપા પર વાર કરતો આ ટ્વીટ પણ જોરદાર છે.

 

 

 

 આ ટ્વીટમાં તો વડાપ્રધાનની જ ફિરકી લઇ લેવામાં આવી.

 

 

 ફિલ્મી ટ્વિટનો પણ મારો કરાયો અને હારી રહેલા પક્ષોને સપાટામાં લેવાયા.

 

 

 ચૂંટણીનું પરિણામ જોતા જોતા રાજનીતિના રસિકોનું આ રીતે ટ્વિટર પર મનોરંજન પીરસવું એ સર્જનાત્મકતાનું નવું જ સ્તર છે. હજી તો આજનો દિવસ આવા ઘણાં ટ્વિટ્સનો વરસાદ થશે જે તમારા અને મારા સુધી પહોંચતા રહેશે. 

 

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 01:52 PM IST | Mumbai | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK